ફિલિપ્પીઓ 4:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 હું તંગાશને લીધે બોલું છું એમ નહિ; કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. Shih kapitullinપવિત્ર બાઇબલ C.L.11 મને તંગી પડી છે માટે હું બોલું છું એમ નથી, કારણ, મારી પાસે જે હોય તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. Shih kapitullinઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું. Shih kapitullinપવિત્ર બાઈબલ11 મારે કશાની જરૂર છે તેથી હું તમને આમ નથી કહેતો, મારી પાસે જે કઈ છે અને જે કઈ બની રહ્યુ છે, તેનાથી સંતોષ મેળવવાનું હું શીખ્યો છુ. Shih kapitullin |