ફિલિપ્પીઓ 4:22 - પવિત્ર બાઇબલ C.L.22 ઈશ્વરના સર્વ લોક, અને ખાસ કરીને જેઓ રોમન બાદશાહના મહેલનાં છે તેઓ તમને શુભેચ્છા પાઠવે છે. Shih kapitullinપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 સર્વ સંતો, વિશેષે જે કાઇસારના ઘરનાં છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. Shih kapitullinઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે. Shih kapitullinપવિત્ર બાઈબલ22 દેવના બધા જ સંતો જે મારી સાથે છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. બધા સંતોને અને કૈસરના ઘરનાં બધા વિશ્વાસીઓ તમને ક્ષેમકુશળ કહે છે. Shih kapitullin |