ફિલિપ્પીઓ 4:5 - પવિત્ર બાઈબલ5 દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે. Shih kapitullinપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે, પ્રભુ પાસે છે. Shih kapitullinપવિત્ર બાઇબલ C.L.5 બધા પ્રત્યે સહનશીલતા દાખવો, પ્રભુ નિકટ છે. Shih kapitullinઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. કેમ કે પ્રભુનું આગમન નજીક છે. Shih kapitullin |