ફિલિપ્પીઓ 2:11 - પવિત્ર બાઈબલ11 દરેક વ્યક્તિ કબૂલ કરશે (કહેશે), “ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.” જ્યારે તેઓ આમ કહેશે ત્યારે, દેવ બાપનો મહિમા વધશે. Shih kapitullinપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. Shih kapitullinપવિત્ર બાઇબલ C.L.11 અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે. Shih kapitullinઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. Shih kapitullin |