Bibla në internet

- Reklamat -




ગણના 1:52 - પવિત્ર બાઈબલ

52 ઇસ્રાએલના દરેક કુળની છાવણી અલગ રાખવી, અને પોતપોતાના કુળની પોતાની ટુકડી સાથે અને ધ્વજ સાથે પડાવ નાખવો.

Shih kapitullin Kopjo të gjitha

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

52 અને ઇઝરાયલીઓ, પ્રત્યેક માણસ પોતપોતાની છાવણીની પાસે, ને પ્રત્યેક માણસ પોતપોતાની ધજાની પાસે, પોતાનાં સૈન્યો પ્રમાણે, પોતપોતાનો તંબુ ઊભો કરે.

Shih kapitullin Kopjo të gjitha

પવિત્ર બાઇબલ C.L.

52 બીજા બધા ઇઝરાયલી લોકોએ પોતપોતાના સૈન્ય પ્રમાણે અને પોતાની ટુકડી પ્રમાણે વજ પાસે તંબૂ ઊભા કરવા.

Shih kapitullin Kopjo të gjitha

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

52 અને ઇઝરાયલપુત્રો, દરેક પુરુષ પોતપોતાની છાવણી પાસે અને દરેક પુરુષ પોતપોતાની ધજા પાસે પોતાનાં સૈન્ય પ્રમાણે પોતપોતાનો તંબુ ઊભો કરે.

Shih kapitullin Kopjo të gjitha




ગણના 1:52

Na ndiq:

Reklamat


Reklamat