ગણના 1:3 - પવિત્ર બાઈબલ3 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉમરના હોય અને જે બધા લશ્કરમાં જોડાવા લાયક હોય તેમની ગણતરી તેમનાં સમૂહો પ્રમાંણે કરીને યાદી તૈયાર કરો. Shih kapitullinપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 વીસ વર્ષના ને તેથી વધારે ઉમરના ઇઝરાયલમાંના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન છે તેમની ગણતરી, તેમનાં સૈન્યો પ્રમાણે, તું તથા હારુન કરો. Shih kapitullinપવિત્ર બાઇબલ C.L.3 વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના લશ્કરમાં જોડાવાને લાયક હોય એવા પુરુષોની લશ્કરી ટુકડીઓ પ્રમાણે નામવાર ગણતરી કરો. Shih kapitullinઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો. Shih kapitullin |