એફેસીઓ 6:7 - પવિત્ર બાઈબલ7 તમારું કામ પ્રસન્નતાથી કરો, જે રીતે તમે પ્રભુની સેવા કરો છો, માત્ર લોકોની સેવા કરો છો તે રીતે નહિ. Shih kapitullinપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 માણસોની ચાકરી નહિ, પણ જાણે તે પ્રભુની હોય તેમ સમજીને ખુશીથી કરો. Shih kapitullinપવિત્ર બાઇબલ C.L.7 માણસોની સેવા નહિ, પણ જાણે પ્રભુની સેવા કરો છો તેમ સમજીને ગુલામ તરીકેનું તમારું કાર્ય આનંદથી કરો: Shih kapitullinઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 માણસોની નહિ, પણ જાણે તે પ્રભુની સેવા હોય તેમ સંતોષથી કરો; Shih kapitullin |