Bibla në internet

- Reklamat -




એફેસીઓ 6:22 - પવિત્ર બાઈબલ

22 મારી ઈચ્છા છે કે તમે જાણો કે અમે કેમ છીએ અને તમને હિંમત આપવા હું તેને મોકલી રહ્યો છું.

Shih kapitullin Kopjo të gjitha

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તમે અમારી સ્થિતિ જાણો, અને તે તમારાં હ્રદયોને દિલાસો આપે, તેટલા જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.

Shih kapitullin Kopjo të gjitha

પવિત્ર બાઇબલ C.L.

22 એ કારણથી જ હું તેને તમારી પાસે મોકલું છું કે તે તમને અમારા સમાચાર જણાવે અને તે દ્વારા તમારાં હૃદયોને પ્રોત્સાહન આપે.

Shih kapitullin Kopjo të gjitha

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તમે અમારી પરિસ્થિતિ જાણો અને તે તમારાં હૃદયોને દિલાસો આપે, તેટલાં જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.

Shih kapitullin Kopjo të gjitha




એફેસીઓ 6:22

Na ndiq:

Reklamat


Reklamat