એફેસીઓ 6:1 - પવિત્ર બાઈબલ1 જે રીતે પ્રભૂની ઈચ્છા છે તે રીતે બાળકો, તમારા માતાપિતાના આજ્ઞાંકિત બનો, જે કરવું યોગ્ય છે. Shih kapitullinપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 છોકરાં, પ્રભુમાં તમારાં માતપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથાયોગ્ય છે. Shih kapitullinપવિત્ર બાઇબલ C.L.1 બાળકો, તમે તમારાં માતાપિતાને પ્રભુમાં આજ્ઞાંક્તિ રહો, કારણ, એમ કરવું તે યોગ્ય છે. Shih kapitullinઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે. Shih kapitullin |