સભાશિક્ષક 1:3 - પવિત્ર બાઈબલ3 મનુષ્ય કોઇ પણ શ્રમ દુનિયા પર કરે, પણ તે પછી અંતે તેને શું મળવાનું? Shih kapitullinપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે, તેથી તેને શો લાભ છે? Shih kapitullinપવિત્ર બાઇબલ C.L.3 આ પૃથ્વી પર માણસ જે બધો શ્રમ ઉઠાવે છે તેનાથી તેને શો લાભ થાય છે? Shih kapitullinઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જે સર્વ પ્રકારનાં શ્રમ મનુષ્ય પૃથ્વી પર કરે છે, તેથી તેને શો લાભ છે? Shih kapitullin |