1 થેસ્સલોનિકીઓ 1:2 - પવિત્ર બાઈબલ2 જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે હંમેશા તમારા બધાનું સ્મરણ કરીએ છીએ અને તમારા બધા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. Shih kapitullinપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને, અમે સદા તમો સર્વ વિષે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ; Shih kapitullinપવિત્ર બાઇબલ C.L.2 તમારા બધાને માટે અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, અને અમારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીએ છીએ. Shih kapitullinઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અમારી પ્રાર્થનાઓમાં તમારાં નામ કહીને, અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ; Shih kapitullin |