9 વળી અમને લાગ્યું હતું કે, અમારું મોત થાહે, જેથી અમે પોતાની ઉપર નય, પણ મરણ પામેલાઓને જીવતા કરનાર પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખી.