A Bíblia On-line

- Anúncios -




ફિલિપ્પીઓ 4:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 સર્વ સંતો, વિશેષે જે કાઇસારના ઘરનાં છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ C.L.

22 ઈશ્વરના સર્વ લોક, અને ખાસ કરીને જેઓ રોમન બાદશાહના મહેલનાં છે તેઓ તમને શુભેચ્છા પાઠવે છે.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઈબલ

22 દેવના બધા જ સંતો જે મારી સાથે છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. બધા સંતોને અને કૈસરના ઘરનાં બધા વિશ્વાસીઓ તમને ક્ષેમકુશળ કહે છે.

Veja o Capítulo Cópia de




ફિલિપ્પીઓ 4:22

Siga-nos em:

Anúncios


Anúncios