ફિલિપ્પીઓ 2:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.24 અને હું પ્રભુમાં ભરોસો રાખું છું કે હું પણ તમારી પાસે જલદીથી આવી શકીશ. Veja o Capítuloપવિત્ર બાઈબલ24 મને ખાતરી છે કે પ્રભુ મને મદદરૂપ થશે. Veja o Capítulo |