A Bíblia On-line

- Anúncios -




નીતિવચનો 1:8 - પવિત્ર બાઈબલ

8 મારા દીકરા, તારા પિતાનો ઉપદેશ સાંભળ, અને તારી માતાનું શિક્ષણ નકારીશ નહિ.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ નહિ.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ C.L.

8 મારા પુત્ર તારા પિતાએ ફરમાવેલી શિસ્ત પ્રત્યે લક્ષ આપ, અને તારી માતાના શિક્ષણની ઉપેક્ષા કરીશ નહિ.

Veja o Capítulo Cópia de

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.

Veja o Capítulo Cópia de




નીતિવચનો 1:8

Siga-nos em:

Anúncios


Anúncios