ફિલિપ્પીઓ 4:5 - પવિત્ર બાઈબલ5 દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે, પ્રભુ પાસે છે. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.5 બધા પ્રત્યે સહનશીલતા દાખવો, પ્રભુ નિકટ છે. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. કેમ કે પ્રભુનું આગમન નજીક છે. Veja o Capítulo |