ફિલિપ્પીઓ 4:22 - પવિત્ર બાઈબલ22 દેવના બધા જ સંતો જે મારી સાથે છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. બધા સંતોને અને કૈસરના ઘરનાં બધા વિશ્વાસીઓ તમને ક્ષેમકુશળ કહે છે. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 સર્વ સંતો, વિશેષે જે કાઇસારના ઘરનાં છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.22 ઈશ્વરના સર્વ લોક, અને ખાસ કરીને જેઓ રોમન બાદશાહના મહેલનાં છે તેઓ તમને શુભેચ્છા પાઠવે છે. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે. Veja o Capítulo |