ફિલિપ્પીઓ 4:2 - પવિત્ર બાઈબલ2 હું યૂવદિયા અને સુન્તુખેને, પ્રભુમાં એક ચિત્તના થવા કહું છું. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હું યુઓદિયાને વિનંતી કરું છું તથા સુન્તેખેને વિનંતી કરું છું કે, તેઓ બન્ને પ્રભુમાં એક ચિત્તની થાય. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.2 યુઓદિયા અને સુન્તુખેને હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તેઓ પ્રભુનાં હોવાથી બન્ને બહેનો એક થવાને યત્ન કરે. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યુઓદિયાને બોધ કરું છું તથા સુન્તેખેને બોધ કરું છું કે એ, તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય. Veja o Capítulo |