ફિલિપ્પીઓ 4:14 - પવિત્ર બાઈબલ14 પરંતુ જ્યારે મારે મુશ્કેલીઓ હતી ત્યારે તમે મને મદદ કરી તે ઘણું સારું છે. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તોપણ તમે મારા સંકટમાં ભાગિયા થયા તે સારું કર્યું. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.14 પણ સારું થયું કે તમે મને મારી મુશ્કેલીઓમાં મદદ કરી. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું. Veja o Capítulo |