ફિલિપ્પીઓ 4:11 - પવિત્ર બાઈબલ11 મારે કશાની જરૂર છે તેથી હું તમને આમ નથી કહેતો, મારી પાસે જે કઈ છે અને જે કઈ બની રહ્યુ છે, તેનાથી સંતોષ મેળવવાનું હું શીખ્યો છુ. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 હું તંગાશને લીધે બોલું છું એમ નહિ; કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.11 મને તંગી પડી છે માટે હું બોલું છું એમ નથી, કારણ, મારી પાસે જે હોય તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું. Veja o Capítulo |