ફિલિપ્પીઓ 3:2 - પવિત્ર બાઈબલ2 જેઓ અનિષ્ટ કરે છે તેવા લોકોથી સાવધ રહેજો. તેઓ ફૂતરા જેવા છે. તેઓ શરીરને કાપવા પર ભાર મૂકે છે. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કૂતરાઓથી સાવધ રહો, દુષ્કૃત્યો કરનારાઓથી સાવધ રહો, વ્યર્થ સુન્નતથી સાવધ રહો. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.2 જેઓ ભૂંડું કરે છે અને વ્યર્થ સુન્નત પર ભાર મૂકે છે તેવા કૂતરા જેવા માણસોથી સાવધ રહો. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો. Veja o Capítulo |