ફિલિપ્પીઓ 2:11 - પવિત્ર બાઈબલ11 દરેક વ્યક્તિ કબૂલ કરશે (કહેશે), “ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.” જ્યારે તેઓ આમ કહેશે ત્યારે, દેવ બાપનો મહિમા વધશે. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.11 અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. Veja o Capítulo |