ફિલિપ્પીઓ 1:26 - પવિત્ર બાઈબલ26 જ્યારે ફરીથી હું તમારી સાથે હોઈશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં થતો ઘણો જ આનંદ તમે અનુભવશો. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.26 જેથી તમારી પાસે હું ફરીથી આવીશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં મારા વિષે ગર્વ કરવાનું તમને પૂરતું કારણ મળી રહેશે. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય. Veja o Capítulo |