ફિલિપ્પીઓ 1:21 - પવિત્ર બાઈબલ21 હું કહેવા માગું છું કે ખ્રિસ્ત માત્ર એક જ મારા જીવનમાં મહત્વનો છે. અને મને તો મરણથી પણ લાભ થવાનો છે. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત, અને મરવું તે લાભ છે. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.21 મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત, અને મરવું તે વિશેષ લાભ છે. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. Veja o Capítulo |