ગણના 1:54 - પવિત્ર બાઈબલ54 યહોવાએ મૂસાને કહ્યું હતું તે પ્રમાંણે સર્વ આજ્ઞાઓનો અમલ ઇસ્રાએલીઓએ બરાબર કર્યો. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 ઇઝરાયલિ લોકોએ એ પ્રમાણે કર્યું. યહોવાએ જે સર્વ આજ્ઞા મૂસાને આપી હતી, તે પ્રમાણે તેઓએ કર્યું. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.54 તેથી ઇઝરાયલી લોકોએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે બધું કર્યું. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 ઇઝરાયલના લોકોએ એ પ્રમાણે કર્યું; યહોવાહે મૂસાની મારફતે જે સર્વ આજ્ઞા આપી હતી, તે મુજબ તેઓએ કર્યું. Veja o Capítulo |