A Bíblia On-line

- Anúncios -




ગણના 1:49 - પવિત્ર બાઈબલ

49 “લશ્કરમાં જોડાઈ શકે તેવા લાયક પુરુષોની તમે ગણતરી કરો ત્યારે લેવીના કુળસમૂહની સંખ્યા નોંધવાની નથી.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 “કેવળ લેવીના કુળની ગણતરી તું ન કર, ને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તું ન કાઢ.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ C.L.

49 “લશ્કરમાં જોડાવાને લાયક પુરુષોની વસતીગણતરી કરવામાં આવે ત્યારે તેમાં લેવી કુળની નોંધણી કરવાની નથી.

Veja o Capítulo Cópia de

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 ‘તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.’”

Veja o Capítulo Cópia de




ગણના 1:49

Siga-nos em:

Anúncios


Anúncios