ગણના 1:47 - પવિત્ર બાઈબલ47 પણ બાકીના કુળસમૂહોની સાથે લેવીઓની કુટુંબવાર નોંધણી કરવામાં આવી નહોતી, કારણ, Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ પ્રમાણે ગણતરી કરવામાં આવી નહિ. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.47 બીજાં કુળો સાથે લેવીકુળની ગણતરી કરવામાં આવી નહિ. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ મુજબ ગણતરી કરવામાં આવી નહિ. Veja o Capítulo |