ગણના 1:4 - પવિત્ર બાઈબલ4 પ્રત્યેક કુળસમૂહના એક આગેવાન પુરુષને તમાંરી મદદમાં રહેવા કહો. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને પ્રત્યેક કૂળમાંનો એક પુરુષ, જે તેના પિતાના ઘરનો મુખ્ય હોય, તે તમારી સાથે રહે. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.4 તે માટે દરેક ગોત્રમાંથી કુટુંબના એક આગેવાનની મદદ લો.” Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી. Veja o Capítulo |