ગણના 1:3 - પવિત્ર બાઈબલ3 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉમરના હોય અને જે બધા લશ્કરમાં જોડાવા લાયક હોય તેમની ગણતરી તેમનાં સમૂહો પ્રમાંણે કરીને યાદી તૈયાર કરો. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 વીસ વર્ષના ને તેથી વધારે ઉમરના ઇઝરાયલમાંના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન છે તેમની ગણતરી, તેમનાં સૈન્યો પ્રમાણે, તું તથા હારુન કરો. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.3 વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના લશ્કરમાં જોડાવાને લાયક હોય એવા પુરુષોની લશ્કરી ટુકડીઓ પ્રમાણે નામવાર ગણતરી કરો. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો. Veja o Capítulo |