ગણના 1:2 - પવિત્ર બાઈબલ2 “સમગ્ર ઇસ્રાએલી સમાંજની વસ્તી ગણતરી કરો, દરેક વ્યક્તિની તેના કુટુંબ તથા કુળસમૂહ સાથે યાદી તૈયાર કરો. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “ઇઝરાયલી લોકોનાં કુળો પ્રમાણે તથા તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, પ્રત્યેક પુરુષની માથાદીઠ ગણતરી કર. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.2 “તું અને આરોન, ગોત્ર અને કુટુંબ પ્રમાણે ઇઝરાયલીલોકની વસતીગણતરી કરો. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર. Veja o Capítulo |