ગણના 1:17 - પવિત્ર બાઈબલ17 મૂસાએ અને હારુને ઉપર દર્શાવેલ આગેવાન ઇસ્રાએલીઓને સાથે લીધા. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને જે માણસોનાં નામ અહીં આપેલાં છે તેઓને મૂસાએ તથા હારુને લીધા. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.17 મોશે તથા આરોને ઉપર પ્રમાણેના આગેવાનોને પોતાની સાથે મદદમાં લીધા. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જે પુરુષોનાં નામ અહીં આપેલાં છે, તેઓને મૂસાએ અને હારુને લીધા. Veja o Capítulo |