A Bíblia On-line

- Anúncios -




લેવીય 27:5 - પવિત્ર બાઈબલ

5 પાંચથી વીસ વર્ષની ઉમરના છોકરાની કિંમત 20 શેકેલ અને છોકરીની કિંમત 10 શેકેલ.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને જો તે પાંચથી તે વીસ વર્ષ સુધીની ઉંમરનું હોય તો નરનું મૂલ્ય વીસ શેકેલ ને નારીનું મૂલ્ય દશ શેકેલ તારે ઠરાવવું.

Veja o Capítulo Cópia de

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પાંચથી વીસ વર્ષની ઉંમરના નરની કિંમત વીસ શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવું.

Veja o Capítulo Cópia de




લેવીય 27:5

Siga-nos em:

Anúncios


Anúncios