A Bíblia On-line

- Anúncios -




લેવીય 27:23 - પવિત્ર બાઈબલ

23 યાજકે બીજા જુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી, અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાને તાત્કાલિક અર્પણ કરવી.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તો જુબિલીના વર્ષ સુધીની તેની જે કિંમત તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે થાય તે યાજક તેને માટે ગણે; અને તારું ઠરાવેલું મૂલ્ય તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે તે યહોવાની અર્પી દે.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ C.L.

23 તો યજ્ઞકાર ઋણમુક્તિના વર્ષ પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે માણસ તે જ દિવસે તેનું મૂલ્ય ચૂકવી દે. એ મૂલ્ય પ્રભુને સમર્પિત ગણાય.

Veja o Capítulo Cópia de

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તો પછી યાજકે બીજા જ્યુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાહને તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે અર્પણ કરવી.

Veja o Capítulo Cópia de




લેવીય 27:23

Siga-nos em:

Anúncios


Anúncios