લેવીય 27:22 - પવિત્ર બાઈબલ22 “જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર સમર્પણ કરે, અને તે તેના પરિવારની મિલકતનો ભાગ નથી, Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને પોતના વતનમાંનું નહિ પણ પોતે ખરીદેલું એવું ખેતર જો કોઈ યહોવાને અર્પણ કરે, Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.22 “જો કોઈ પોતે ખરીદેલી મિલક્ત પ્રભુને સમર્પિત કરે, Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર યહોવાહને અર્પણ કરે અને તે તેના કુટુંબની મિલકતનો ભાગ નથી, Veja o Capítulo |