A Bíblia On-line

- Anúncios -




લેવીય 27:10 - પવિત્ર બાઈબલ

10 પ્રતિજ્ઞા બદલી શકાય નહિ, તે પ્રાણીની બીજા પ્રાણી સાથે અદલાબદલી થઈ શકે નહિ સારાને બદલે ખરાબ અને ખરાબને બદલે સારું તેવો ફેરફાર કરી શકાય નહિ. છતાં જો અદલાબદલી કરી હોય તો બંને પશુઓ પવિત્ર બની જાય અને યહોવાના થાય.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેમાં તેણે ફેરફાર કરવો નહિ તથા સારાને બદલે નરસું કે નરસાને બદલે સારું બદલવું નહિ; અને જો તે એક પશુને ઠેકાણે બીજું બદલે તો તે તથા તેના બદલામાં આપેલું તે બન્‍ને પવિત્ર ગણાય.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ C.L.

10 તે પ્રાણીના બદલામાં બીજું પ્રાણી આપી શકાય નહિ. જો અદલાબદલી કરવામાં આવી હોય તો પછી બન્‍ને પ્રાણીઓ પ્રભુનાં થાય.

Veja o Capítulo Cópia de

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એ વ્યક્તિએ તેમાં ફેરબદલ કરવી નહિ. સારાને બદલે નરસું તથા નરસાને બદલે સારું બદલવું નહિ. તે પશુની બીજા પશુ સાથે અદલાબદલી કરવી નહિ. છતાં જો અદલાબદલી કરી હોય તો બન્ને પશુઓ પવિત્ર બની જાય અને તે યહોવાહના ગણાય.

Veja o Capítulo Cópia de




લેવીય 27:10

Siga-nos em:

Anúncios


Anúncios