A Bíblia On-line

- Anúncios -




લેવીય 1:16 - પવિત્ર બાઈબલ

16 પછી યાજકે તેના પીછાં અને ગળા પાસેની કોથળી કાઢી નાખવી અને તેને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ઉપર ફેંકી દેવા.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તે તેની અન્‍નની કોથળી તેના મેલ સહિત કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ફેંકી દે.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ C.L.

16 તેણે તેની હોજરી મેલ સાથે કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં ફેંકી દેવી.

Veja o Capítulo Cópia de

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે તેની અન્નની કોથળી તેના મેલ સહિત કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગ્યાએ ફેંકી દે.

Veja o Capítulo Cópia de




લેવીય 1:16

Siga-nos em:

Anúncios


Anúncios