લેવીય 1:12 - પવિત્ર બાઈબલ12 પછી યાજક ઢોરના ટુકડા કરે અને તે ટુકડાઓને (માંથાને તથા પગને) વેદી પર ગોઠવેલાં લાકડાં પર હોમે. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તે તેને માથું તથા ચરબી સહિત કાપીને તેના ટુકડા કરે; અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર ગોઠવે; Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.12 પછી પેલા માણસે બલિના ટુકડા કરવા અને યજ્ઞકારોએ તે ટુકડા, માથું અને ચરબી એ બધું જ વેદી ઉપર સળગતાં લાકડાં પર મૂકવું. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે તેને માથું તથા ચરબી સહિત કાપીને તેના ટુકડા કરે અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર ગોઠવે. Veja o Capítulo |