A Bíblia On-line

- Anúncios -




યર્મિયા 1:13 - પવિત્ર બાઈબલ

13 ફરીવાર મને યહોવાનાં વચન સંભળાયા, “તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઊકળતો ચરું દેખાય છે; એ ઉત્તર તરફથી આ તરફ નમેલો છે.”

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી બીજીવાર યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાલ્લું જોઉં છું; અને તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.”

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ C.L.

13 પછી પ્રભુએ મને બીજીવાર પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું ઉત્તર દિશામાં એક ઉકળતું વાસણ જોઉં છું અને તે આ બાજુ દક્ષિણ તરફ ઢળી રહ્યું છે.”

Veja o Capítulo Cópia de

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 બીજીવાર યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાંડલું જોઉં છું, તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.”

Veja o Capítulo Cópia de




યર્મિયા 1:13

Siga-nos em:

Anúncios


Anúncios