A Bíblia On-line

- Anúncios -




એફેસીઓ 6:7 - પવિત્ર બાઈબલ

7 તમારું કામ પ્રસન્નતાથી કરો, જે રીતે તમે પ્રભુની સેવા કરો છો, માત્ર લોકોની સેવા કરો છો તે રીતે નહિ.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 માણસોની ચાકરી નહિ, પણ જાણે તે પ્રભુની હોય તેમ સમજીને ખુશીથી કરો.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ C.L.

7 માણસોની સેવા નહિ, પણ જાણે પ્રભુની સેવા કરો છો તેમ સમજીને ગુલામ તરીકેનું તમારું કાર્ય આનંદથી કરો:

Veja o Capítulo Cópia de

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 માણસોની નહિ, પણ જાણે તે પ્રભુની સેવા હોય તેમ સંતોષથી કરો;

Veja o Capítulo Cópia de




એફેસીઓ 6:7

Siga-nos em:

Anúncios


Anúncios