એફેસીઓ 1:22 - પવિત્ર બાઈબલ22 દેવે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના સાર્મથ્ય નીચે મૂકી, અને દેવે સર્વ પર તેને મંડળીના શિર તરીકે (અધિપતિ) નિર્માણ કર્યો. Veja o Capítuloપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 વળી બધાંને તેમણે તેમના પગો નીચે રાખ્યાં અને તેમને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યાં. Veja o Capítuloપવિત્ર બાઇબલ C.L.22 ઈશ્વરે સર્વ બાબતોને ખ્રિસ્તના પગ નીચે મૂકી છે, અને તેમને સર્વના પ્રભુ તરીકે મંડળીને આપ્યા છે. Veja o Capítuloઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને સઘળાંને તેમણે તેમના પગ નીચે રાખ્યાં, અને તેમને સર્વ પર વિશ્વાસી સમુદાયના શિરપતિ તરીકે નિર્માણ કર્યા; Veja o Capítulo |