A Bíblia On-line

- Anúncios -




સભાશિક્ષક 1:18 - પવિત્ર બાઈબલ

18 કારણ કે અધિક જ્ઞાનથી આપત્તિમાં અધિક વૃદ્ધિ થાય છે. અને વિદ્યા-ડહાપણ વધે તેમ શોક વધે છે, દુ:ખ પણ વધે છે.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે અધિક જ્ઞાનથી અધિક શોક થાય છે; અને વિદ્યા વધારનાર શોક વધારે છે.

Veja o Capítulo Cópia de

પવિત્ર બાઇબલ C.L.

18 અધિક જ્ઞાન એટલે અધિક ચિંતા અને અધિક વિદ્યા એટલે અધિક શોક.

Veja o Capítulo Cópia de

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કેમ કે અધિક ડહાપણથી અધિક શોક થાય છે. અને વિદ્યા વધારનાર શોક વધારે છે.

Veja o Capítulo Cópia de




સભાશિક્ષક 1:18

Siga-nos em:

Anúncios


Anúncios