ફિલેમોનુ પત્રો 1 - દુબલી નવો કરારનમસ્કાર 1 આંય પાઉલ ઓ પત્ર લેખી રીયોહો, આંય ઇસુ ખ્રિસ્તુ પ્રચાર કેરા લીદે જેલુમે હાય, આંય આને મા આર્યો પાવુહુ તિમોથી તુમનેહે નમસ્કાર કેતાહા, આંય મેરાલા પાવુહુ આને કામુમે મદદ કેનારા ફિલેમોનુલે લેખી રીયીહો. 2 આને આંય આપુ વિશ્વાસી બોંય આફિયા, આને વિશ્વાસી પાવુહુ આર્ખિપસુલે જે યોદ્ધા સમાન પ્રભુ સમાન સેવા કેહે આને તીયું મંડળીલે જે તોઅ કોમે એકઠી વેહે લેખી રીયોહો. 3 આંય પ્રાર્થના કીહુ કા આપુ પરમેહેર પિતા આને આપુ પ્રભુ ઇસુ ખ્રિસ્ત તુમાપે કૃપા કે આને શાંતિ દેઅ. ફિલેમોનુ પ્રેમ આને વિશ્વાસ 4 જાંહા બી પ્રાર્થના કેતા સમયુલે તુલે યાદ કીહુ, તા પોતા પરમેહેરુલે ધન્યવાદ કીહુ. 5 કાહાકા આંય પ્રભુ ઇસુમે તોઅ વિશ્વાસ આને પરમેહેરુ બાદા લોકુ પ્રત્યે તોઅ પ્રેમુ વિશે ઉનાહુ. 6 આંય, પ્રાર્થના કીહુ કા જે સંગતી તુ વિશ્વાસી લોકુ આરી કેહો તીયામે વાદતો જો, ઇ જાયને કા પરમેહેરુહુ આપનેહે હારી વસ્તુ આપીહી, આને ઇ ખાલી ખ્રિસ્તુ મહિમા ખાતુરે વેઅ. 7 કાહાકા ઓ પાવુહુ જો પ્રેમ તુ અન્ય લોકુહુને કેહો, તીયાકી માને ખુબ ખુશી આને શાંતિ મીલીહી, ઈયા ખાતુરે કા તોઅ મારફતે પરમેહેરુ લોકુ મન ખુશ વી ગીયેહે. ઓનેસિમસુ ખાતુરે વિનંતી હાય 8-9 ઈયા કારણુકી આંય તુલે ખ્રિસ્તુમે એક વિશ્વાસી રુપુમે હાચો કામ કેરા ખાતુરે આખુહુ, આંય ખ્રિસ્તુ પસંદ કેલા રુપુમે હિંમત રાખી સેકુહુ, આને તુલે ઇ કેરા આદેશ દી સેકુહુ. પેન આંય ખાલી આખી રીયોહો કાહાકા આંય જાંહુ કા તુ માને આને તોઅ આર્યા વિશ્વાસી લોકુહુને પ્રેમ કીહો. આંય પાઉલ, એક ડાયો માંહુ હાય, આને ઇસુ ખ્રિસ્તુ સેવા લીદે જેલુમે હાય. 10 આંય ઓનેસિમસુ ખાતુરે તુલે વિનંતી કીહુ, જો પોયરા સમાન હાય. જાંહા આંય જેલુમે આથો તા ખ્રિસ્તુમે માઅ પોયરો બોની ગીયો. 11 તોઅ તા પેલ્લા તોઅ કાયજ કામુ નાય આથો પેન આમી તોઅ આને માઅ બેનુ ખુબુજ કામુ હાય. 12 કા આંય ઓનેસિમસુલે ખુબ પ્રેમ કીહુ તેબી આંય તોઅ પાહી મોકલી રીયોહો. 13 જાંહા આંય તીયાલે સુવાર્તા પ્રચાર કેરુલોમે માઅ મદદ કેરા ખાતુરે ઇહીજ રાખા માગતલો, કાહાકા આંય જાંહુ કા તુ માઅ મદદ માગોહો. 14 કાદાચ તુ સહમત નાહ તા આંય તીયાલે ઇહી રાખા નાહ માગતો પેન આંય ઇચ્છુહુ કા તુ ઇ મદદત ઈયા ખાતુરે કે કાહાકા તુ ઇયાલે કેરા માગોહો, ઈયા ખાતુરે નાહ કા માયુહુ તુલે મદદ કેરા એહેકી કેરા ખાતુરે દબાવ ટાક્યો. 15 કાદાચ ઇયાજ કારણુકી પરમેહેરુહુ ઓનેસિમસુલે થોડાક સમયુ માટે તોહીને દુર નાહી જાંઅ અનુમતિ આપી, કા તોઅ ખ્રિસ્તુપે વિશ્વાસ કી સેકે આને તુ સાદા માટે તીયાલે ફાચો પોતા આરી રાખી સેકે. 16 આમીને તોઅ ખાલી તોઅ ચાકર નાય વેરી પેન તોઅ ચાકરુ કેતા બી વાદીને હાય, આમી તોઅ માઅ મેરાલો વિશ્વાસી પાવુહુ હાય, આંય તીયાલે ખુબ પ્રેમ કીહુ, આને તુલે બી તીયાલે ખુબ પ્રેમ કેરા જોજે. એટલે પોતા દાસુ રુપુમે આને ઈયા ખાતુર કા તોઅ પ્રભુમે તોઅ એક પાવુહુ બી હાય. 17 કાદાચ તુ માને પોતા ભાગીદાર હોમજોહો, તા જાંહા ઓનેસિમસ તોઅ પાહી ફાચો આવી તીયાલે ઈયુ રીતી સ્વીકાર કે જેહેકી તુ માને સ્વીકાર કીહો. 18 આને કાદાચ તીયાહા કાયક તોઅ નુકશાન કેયોહો, આને તોઅ કેલ્લી બી વસ્તુ માટે તોઅ કરજદાર હાય તા આંય તુલે દી દેહે. 19 આંય પાઉલ પોતા આથુકી લેખુહુ, કા આંય તીયાલે પોતેજ પોય દેહે, પેન આંય ઈયુ ગોઠીલે આખી સેકુહુ કા જોતો ઓનેસિમસ તોઅ કરજદાર તીયાસે વાદારે તુ માઅ કરજદાર હાય. માયુહું તુલે ખ્રિસ્તુ સુવાર્તા પ્રચાર કેયીહી, જીયાકી પરમેહેરુહુ તુલે વાચાવી લેદો, 20 ઓ માઅ મેરાલા દોસ્દાર, ઓ આનંદ માને તોઅ વેલેને મીલે, એક આર્યા ખ્રિસ્ત વિશ્વાસી રુપુમે એહેકી કીને માને ખુશ કી દી. 21 માયુહુ તુલે ઓ પત્ર ઈયા ખાતુર લેખી રીયોહો કાહાકા માને વિશ્વાસ હાય કા તુ કીહો જીયાલે કેરુલો આંય તુલે વિનંતી કી રીયોહો, માને ખબર હાય તુ તીયાસે બી વાદારે કીહો, જો આંય તુલે કેરા વિનંતી કી રીયોહો. 22 એક ગોઠ આજી હાય કા પોતા કોમે માઅ ખાતુરે એક રુમ તીયાર કે; કાહાકા માને આશા હાય પરમેહેર તુમા પ્રાર્થના જવાબ દી આને માને જેલુમેને છોડાવી, આને માને આવીને તુમનેહે ફાચે હેરા દી. છેલ્લો નમસ્કાર 23 એપાફ્રાસ, જો ઇસુ ખ્રિસ્તુ વિશે પ્રચાર કેરા લીદે માઅ આરી જેલુમે હાય, તોઅ તુલે નમસ્કાર કેહે, 24 આને માર્ક આને અરીસ્તાખર્સ આને દેમાસ આને લુક જે માઅ આરી પ્રભુ કામ કેતેહે ઈયા તુલે નમસ્કાર. 25 આંય પ્રાર્થના કીહુ કા પ્રભુ ઇસુ ખ્રિસ્ત કૃપા તુ માપે બોની રેઅ. આમીન. |
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation