Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

2 યોહાન 1 - ગામીત નોવો કરાર


પ્રસ્તાવના

1 આંય, યોહાન વડીલ ઈ પત્ર લોખી રિયહો, ચ્યે બાઈ એને ચ્યે પાહાહાન જ્યાહાલ પોરમેહેરે નિવડી લેદહા, જ્યાહાન માન હાચ્ચોજ પ્રેમ હેય. એને કેવળ માનુંજ નાંય, બાકી ચ્યા બોદહાન બી હેય, જ્યેં હાચ્ચાયેલ જાંઅતેહે.

2 આમા તુમહાન ચ્યે હાચ્ચાયે લીદે પ્રેમ કોઅતાહા જીં આમહે આંદાર રોહે એને કાયામ આમહે આરે રોય.

3 પોરમેહેર આબા, એને ચ્યા પાહા, ઈસુ ખ્રિસ્તા પાયને સદા મોયા, દયા એને શાંતી આમહે આરે બોની રોય જ્યેં હાચ્ચાયે એને પ્રેમામાય રોતેહેં.


ખ્રિસ્તા આગનાયેહે માય ચાલના

4 આંય બોજ આનંદિત જાયો, જોવે આંય વોનાયોકા તો કોલહેક પોહેં ચ્યે હાચ્ચાયે પાલન કોઇન જીવી રીયહે, જ્યાહાલ આમહે પોર મેહેર આબહે આમહાન કોઅરા આગના દેનહી.

5 આમી ઓ બાઈ, આંય તુલ વિનાંતી કોઅતાહાંવ કા આમહાય યોક બિજાવોય પ્રેમ કોઅરા જોજે, ઈ કાય નોવી આગના આંય નાંય લોખી રિયહો બાકી તીજ આગના હેય જ્યેલ આમા ચ્યા સમયથી જાંઅજેહે જોવે આમહાય ખ્રિસ્તા અનુસરણ કોઅના સુરુ કોઅયા.

6 પોરમેહેરાલ પ્રેમ કોઅના હાચ્ચો તરીકો ઓ હેય કા આમા તેહેકેનુજ જીવજે જેહેકેન પોરમેહેર આખહે કા આમહાય જીવા જોજે. ઈ તીંજ આગના હેય જ્યેલ તુમહાય ચ્ચે સમયથી વોનાયાહા જોવે તુમહાય ખ્રિસ્તા અનુસરણ કોઅના સુરુ કોઅયા, કા તુમહાય યોક બિજાવોય પ્રેમ કોઅરા જોજે.


ખ્રિસ્તા વિરુદ્યાહા ધોકા થી હાચવીન

7 આંય ઈ તુમહાન યાહાટી આખી રિયહો કાહાકા બો બોદા લોક જ્યા જુઠા હિકાડીન બીજહાન ધોકા દેતાહા, ચ્ચા યા દુનિયામાય બોદયે જાગે નિંગી યેનહા એને ચ્ચા આખતાહા કા ઈસુ ખ્રિસ્ત યોક માઅહું બોનીન યા દુનિયામાય નાંય યેનહો. જોવે કાદાં માઅહું એહેકોય આખહે, તી માઅહું ખ્રિસ્ત વિરુદી હેય.

8 યાહાટી તુમહાય હાચવીન રા જોજે કા કાય યા લોક તુમાહાલ ધોકો નાંય દેય, યાહાટી તુમા ટાકી નાંય દેય જ્યાલ મેળવાહાટી આમાહાય ઓલી મેહનાત કોઅયીહી. બાકી તુમા તી બોદો બોદલો મેળવાહા જ્યા વાયદો પોરમેહેરાય તુમહેઆરે કોઅયોહો.

9 જ્યા કાદોબી હાચ્ચાં હિકાડનાથી બટકી જાતાહા, એને ખ્રિસ્તા હિકાડલા અનુસરણ નાંય કોએ, ચ્ચા પોરમેહેરાઆરે સંગત્યેમાય નાંય હેય, એને જીં કાદાં ચ્ચા હિકાડલા અનુસરણ કોઅતેહે, ચ્ચે પોરમેહેર આબહા આરે એને ચ્ચા પોહા, ઈસુ ખ્રિસ્તાઆરે સંગત્યેમાય હેય.

10 જોવે કાદો તુમહેપાય યેય, એને ચ્ચે કાય ઓહડા હિકાડે જીં ખ્રિસ્તા હિકાડનાથી આલાગ હેય, તે ચ્ચાલ ગોઅમે યા દા એને નાંય ચ્ચાલ સલામ કોઅના.

11 કાહાકા જો કાદો ઓહડાહાલ સલામ કોઅહે તે તોબી ચ્યા ખારાબ કામાહામાંય ભાગીદાર બોની જાહે.


છેલ્લી સલામ

12 આજુબી બોજ વાતો હેય જ્યો આંય તુમહાન આખા માગહુ, બાકી આંય ચ્યો યા રીતે યોક પત્રમાય નાંય લોખા માગુ, બાકી આશા હેય, કા આંય તુમહેપાય યાઉ, એને હામ્મે-હામ્મે તુમહેઆરે વાતો કોઉ : એને પાછે આમા યોકહાતે બોજ આનંદિત ઓઅહું.

13 ઈહીં તો બોઅહી પોહેં, જ્યાહાન પોરમેહેરાય નિવડી લેદલા હેય, ચ્યે તુલ સલામ આખતેહે.

Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ