Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




તિતસને પત્ર 2:6 - કોલી નવો કરાર

6 એવી જ રીતે જુવાન માણસોએ પણ હમજદારીથી વરતન કરવા હાટુ પોતાના મનને કાબુમાં રાખીને બોલવું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




તિતસને પત્ર 2:6
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ આપડે બીજાઓની જેમ હુતા નો રેયી, પણ જાગતા રેયી અને સાવધાન રેયી.


તારાથી વધારે ઉમરનાં માણસને ખીજાતો નય, પણ એને પોતાના બાપની જેમ માનીને માનથી હંમજાવ અને પોતાનાથી ઓછી ઉમર વાળાને પોતાનો ભાઈ હમજીને સલાહ આપ.


હવે હું તમને જુવાનને એમ કેય કે, તમારે સભામાં ગવઢા વડવા માણસોની વાતનું પાલન કરવુ જોયી. તમારે બધાય વિશ્વાસીઓને એક-બીજાની પ્રત્યે નમ્રતાથી કામ કરવુ જોયી, કેમ કે, આ હાસુ છે કે, “પરમેશ્વર અભિમાની માણસનો વિરોધ કરે છે, પણ ઈ એની હારે કૃપા કરે છે જે નમ્ર છે.”


હે બાપાઓ, હુ તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે મસીહને ઓળખો છો. જે શરુઆત છે, તમે એને ઓળખો છો. હે જુવાનો, હું તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે શેતાન ઉપર જીત મેળવી છે, હે બાળકો, હું ઈ હાટુ તમને લખી રયો છું કે, તમે પરમેશ્વર બાપને ઓળખી ગયા છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ