9 કેમ કે, પરમેશ્વરનું વચન આ પરમાણે છે કે, “ખરે વખતે હું આવય અને સારાને દીકરો જનમશે.”
ઈ હાટુ હું તમને કવ છું કે, આ માણસોથી આઘા જ રયો, અને એની હારે કાય મતલબનો રાખો; કેમ કે, જો આ યોજના ઈ માણસોની તરફથી હોય તઈ ઈ નય હાલે અને નાશ થય જાહે.
વિશ્વાસથી જ જઈ પરમેશ્વરે ઈબ્રાહિમની પરીક્ષા લીધી તઈ ઈ પોતાના એક લાડકા દીકરા ઈસહાકને બલિદાન સઢાવવા હાટુ તૈયાર હતો, જેમ કે પરમેશ્વરે ઈ દીકરાની વિષે ઈબ્રાહિમ હારે વાયદો કરયો હતો.