Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 9:6 - કોલી નવો કરાર

6 મારું કેવું એમ નથી કે પરમેશ્વરનું વચન નિષ્ફળ ગયુ છે. કેમ કે, બધીય ઈઝરાયલ દેશની પેઢી પરમેશ્વરનાં ગમાડેલા લોકો નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 9:6
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.


ઈસુ નથાનિએલે પોતાની પાહે આવતો જોયને એના વિષે કીધું કે, “જોવ ખરેખર ઈઝરાયલ દેશનો છે; જે પુરી રીતે હાસો માણસ છે.”


આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કેય છે ઈ હાસુ છે, જેને પરમેશ્વરનાં વચન આપવામાં આવ્યું, જો પરમેશ્વરે તેઓને દેવ કીધા.


જો કેટલાક યહુદી પરમેશ્વરની પ્રત્યે વિશ્વાસ લાયક નોતા તો શું થયુ? તો શું એનો અરથ આ છે કે, પરમેશ્વર એની હારે કરેલા પોતાના વાયદાને પુરા કરવામા અવિશ્વાસ થાહે?


તેઓ ઈઝરાયલ દેશના લોકો છે, અને ખોળે લીધેલા બાળક, મહિમા, કરાર, શાસ્ત્રદાન, ભજનભાવ અને પરમેશ્વરનાં વચનો એના જ છે.


જેટલાં આ નિયમ પરમાણે હાલે છે, એટલાની ઉપર અને પરમેશ્વરનાં ઈઝરાયલ દેશ ઉપર શાંતિ અને દયા થાતી રેય.


કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્‍નતી છયી.


જો આપડે મસીહની હારે વિશ્વાસુ નો હોયી તો પણ ઈ આપડી હાટુ વિશ્વાસુ રેય છે કેમ કે, ઈ પોતાના સ્વભાવની વિરુધ નથી જય હકતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ