27 અને યશાયા આગમભાખીયા ઈઝરાયેલના લોકોના વિષે હાંક મારીને કેય છે, જો કે, ઈઝરાયલ દેશના લોકોની સંખ્યા દરિયાની રેતીના કણ જેટલી હોય, તોય એમાંથી થોડાક જ તારણ પામશે.