15 કેમ કે, પરમેશ્વર મુસાને કેય છે, “હું જેની ઉપર દયા કરવાનું ઈચ્છું છું, એની ઉપર દયા કરય, અને જેની ઉપર કરુણા કરવાનું ઈચ્છું એની ઉપર કરુણા કરય.”
એથી ગમાડવાનો આધાર માણસની ઈચ્છા કે કામ ઉપર નય, પણ ખાલી પરમેશ્વરની દયા ઉપર છે.