14 તો આપડે આ વાતોના વિષે શું અનુમાન કરી? શું પરમેશ્વર અન્યાયી છે? કોયદી નય.
માલીક આયશે અને ખેડુતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને હોપશે. લોકોએ આ હાંભળીને કીધું કે, “પરમેશ્વર આવું નો કરવું જોયી.”
કેમ કે પરમેશ્વર બધાય લોકો હારે એક હરખો વ્યવહાર કરે છે.
પણ કેમ કે, તમે હઠીલા છો અને પસ્તાવો કરવાની ના પાડો છો ઈ દિવસે જઈ પરમેશ્વર પોતાનો ગુસ્સો બતાયશે, જેમા પરમેશ્વર હાસો દંડ પરગટ કરશે, જઈ પરમેશ્વર બધાય લોકોના વિશ્વાસનો ન્યાય કરશે તઈ ઈ તમારા દંડને વધારે કઠણ કરશે.
કદાસ કોક પુછે કે, શું સુન્નતથી યહુદીઓને બીજી જાતિઓ કરતાં વધારે કાય લાભ છે?
અમે જે કેયી છયી, એનુ મહત્વ આ છે બિનયહુદીઓ પોતાને પરમેશ્વરની હારે ન્યાયીપાણામાં લીયાવાની કોશિશ નોતા કરી રયા, તેઓને વિશ્વાસથી એની હારે ન્યાયીપણામાં લીયાવામાં આવ્યા.
મે ફરીથી કોકને વેદીમાથી બોલતા હાંભળ્યો કે, “હાં, હે સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વર, ખરેખર માણસજાત ઉપર તારો ન્યાયસુકાદો હાસો અને ન્યાયી છે.”