Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 7:9 - કોલી નવો કરાર

9 હું નિયમશાસ્ત્ર જાણયા વગર જીવતો હતો, પણ જઈ હું નિયમશાસ્ત્રને હમજો તો તઈ મારી અંદર પાપ કરવાની ખુબ જ ઈચ્છા થય અને હું મરી ગયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 7:9
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ જુવાને ઈસુને કીધુ કે, “આ બધીય આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું, હજી મારામાં કય વાતની કમી છે?”


મોટા દીકરાએ એના બાપને કીધુ કે, મે ઘણાય વરહ હુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે, મે સદાય તારી આજ્ઞાનું પાલન કરયુ છે, પણ તે કોય દિવસ મારી હાટુ કાય પણ હારુ નથી કરયું, જેથી હું મારા ભાઈ-બંધ હારે જમણવાર કરૂ.


એણે કીધુ કે, “આ બધીય આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું”


કેમ કે, મુસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, જે માણસ શાસ્ત્ર પરમાણે ન્યાયીપાણાનું પાલન કરે છે, ઈ એનીથી જીવતો રેહે.


અને ઈ જ આજ્ઞા જે જીવન હાટુ પણ હતી, મારા હાટુ મોતનુ કારણ ઠરી.


કેમ કે, પાપે તક ગોતીને આજ્ઞા દ્વારા મને દગો આપ્યો અને એની જ દ્વારા મને મારી પણ નાખ્યો.


તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.


પણ આપડે ઈ નિયમશાસ્ત્રના હાટુ મરી ગયા જેણે એકવાર આપણને બાંધી લીધા હતા. હવે નિયમશાસ્ત્રથી એવી રીતે છૂટી ગયા, કે હવે આપડે પરમેશ્વરની સેવા જુની રીતે લખેલ નિયમશાસ્ત્રને માનવાથી નથી કરતાં પણ આત્મામાં રેવા દ્વારા નવી રીતેથી કરી છયી.


પણ પાપે આ આજ્ઞાનો ઉપયોગ કરીને બધાય પરકારની લાલસ ઉત્પન્ન કરી કેમ કે, નિયમશાસ્ત્ર વગર પાપ મરેલ છે.


કેમ કે, પાપીલા સ્વભાવ દ્વારા કાબુમાં રેવું પરમેશ્વરથી વેર રાખવું છે કેમ કે, નો ઈ પરમેશ્વરનાં નિયમશાસ્ત્રને આધીન છે, અને એના નિયમોનું પાલન નથી કરી હક્તા.


હું પરમેશ્વરની હાટુ જીવી હકું ઈ હાટુ હું નિયમ દ્વારા મરેલો છું. પણ મસીહ હારે હું વધસ્થંભે મારી નાખવામાં આવ્યો છું.


પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ